pina_AIA2RFAWACV3EAAAGAAFWDL7MB32NGQBAAAAAITRPPOY7UUAH2JDAY7B3SOAJVIBQYCPH6L2TONTSUO3YF3DHBLIZTASCHQA https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Adhiyatmik Astro: પ્રેમ ભક્તિનું પરિણામ :

Adsence

Tuesday, July 14, 2026

પ્રેમ ભક્તિનું પરિણામ :

પ્રેમ ભક્તિનું પરિણામ :

પ્રેમ ભક્તિનું પરિણામ :

વિષ્ણુ પુરાણ અને ભાગવત કથા :

શ્રી વૈદિક જ્યોતિષશાસ્ત્રવિદ્યા, શ્રી ખગોળશાસ્ત્રવિદ્યા, શ્રી વિષ્ણુ પુરાણ અને શ્રીમદ્ ભાગવત મુજબ પ્રેમભક્તિનું પરિણામ – કથા સાર અને આધ્યાત્મિક યોગ.

ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની કથા કરતા નારદજી ક્યારે થાકતા નહીં. તે જયાં જયાં જતાં ત્યાં ત્યાં ભગવાનની લીલાના ગુણગાન ગાતા રહેતા. એકવાર મહર્ષિ નારદજી ફરતાં ફરતાં મદ્રદેશના રાજા બ્રહ્મસેનને ત્યાં પહોંચી ગયા. ત્યાં પણ તેમણે ભગવાન શ્રી કૃષ્ણની કથા-લીલા વર્ણવી. ત્યાં તે રહ્યાં તે દરમ્યાન તેમણે શ્રી કૃષ્ણના ખૂબ જ કથાગાન કર્યા. 




Alpine Willow 3X6 ft Wooden Temple I Temple for Home I Mandir for Home Big Size I Pooja mandir I Big Wooden Temple (Walnut and Frosty White)

Brand: Alpine Willow  https://link.amazon/B0gc96213

{ About this item  

A product from famous Furniture city Baghpat, U.P.


કૃષ્ણ ભગવાનની કથાઓ અને લીલાઓ સાંભળી અને બ્રહ્મસૅન રાજાની કુંવરી કે જેનું નામ લક્ષ્મણા હતું તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રીતિ જાગી. 

તેણે મનોમન નક્કી જ કરી લીધું કે જો મને મારા પતિ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાપ્ત થશે તો જ હું પરણીશ. તેણે દરરોજ મનોમન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા માંડી. 

તેણે પૂજા પાઠ અને વ્રત, જપ, તપ પણ કરવા માંડ્યા, કે જેથી કરીને શ્રી કૃષ્ણ જ પતિ તરીકે પ્રાપ્ત થાય.
+++ ++++
સનાતન ધર્મના તમામ વેદો, પુરાણો અને શ્રીમદ્ ભાગવતનો મુખ્ય સંદેશ એ છે કે ભગવાનને ધન, બળ, યજ્ઞ કે વૈભવ કરતાં વધુ પ્રિય છે નિષ્કપટ પ્રેમ અને અખંડ ભક્તિ. જ્યારે 

ભક્ત પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને માત્ર ભગવાનના ચરણોમાં પ્રેમ અર્પણ કરે છે, ત્યારે ભગવાન પોતે તેના જીવનમાં કૃપા વરસાવે છે. 

શ્રી વિષ્ણુ પુરાણ અને શ્રીમદ્ ભાગવતમાં અનેક પ્રસંગો છે, જે દર્શાવે છે કે પ્રેમભક્તિ અંતે ભક્તને પરમ સુખ, શાંતિ અને મોક્ષ તરફ લઈ જાય છે.




જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર

વૈદિક વિદ્યા સાથે જોડાણ આપે.  ઉદાહરણ: “ પ્રેમ ભક્તિનું પરિણામ: વૈદિક જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને ભાગવત કથાનો યોગ ” આમને આમ તેની ભક્તિ ચાલતી રહી. 

રાજકુંવરી તો દિવસે દિવસે મોટી થવા લાગી અને તે પરણવા લાયક થઇ ગઇ તેને જોઈ અને તેના પિતા બ્રહ્મસેને લક્ષ્મણાને પરણવા માટે સ્વયંવર રચવાનો વિચાર કર્યો એટલે દૂરદેશાવરના રાજાઓને તે માટે નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યા.

+++ +++

શ્રીમદ્ ભાગવતના સુદામાજીની કથા દર્શાવે છે કે ભગવાન મિત્રના પ્રેમને ક્યારેય ભૂલતા નથી. ગરીબ સુદામા શ્રીકૃષ્ણને મળવા ગયા ત્યારે તેઓ માત્ર પૌંઆ લઈ ગયા હતા. 

શ્રીકૃષ્ણે તેમના પ્રેમને સ્વીકારી સુદામાનું જીવન સમૃદ્ધ બનાવી દીધું. અહીં પણ ભેટનું મૂલ્ય નહીં, પરંતુ ભાવનું મહત્ત્વ હતું.

+++ +++

વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે વ્યક્તિના જીવનમાં નવમ ભાવ, પંચમ ભાવ, દ્વાદશ ભાવ અને ગુરુ તથા ચંદ્ર શુભ સ્થિતિમાં હોય, 

ત્યારે ભક્તિ, આધ્યાત્મિકતા અને ભગવાન પ્રત્યેનો પ્રેમ વધે છે. આવા યોગો વ્યક્તિને સત્સંગ, જપ, તપ, દાન અને સદાચાર તરફ પ્રેરિત કરે છે.


જો ગુરુ મજબૂત હોય તો ધર્મ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ચંદ્ર શુદ્ધ હોય તો હૃદયમાં કરુણા અને પ્રેમ જન્મે છે. પંચમ ભાવ મજબૂત હોય તો મંત્રસિદ્ધિ, ભક્તિ અને પૂર્વજન્મના પુણ્યનું ફળ મળે છે. નવમ ભાવ મજબૂત હોય તો ગુરુકૃપા, ભાગ્ય અને તીર્થયાત્રાનો લાભ મળે છે. દ્વાદશ ભાવ શુભ હોય તો વૈરાગ્ય અને અંતે મોક્ષનો માર્ગ સરળ બને છે.




FURNEASER Cabiar Wall Mount TV Unit for Living Room Wooden Entertainment Center with Storage Shelves Modern TV Panel Stand Showcase for up to 55 Inch Media Console Cabinet Exotic Teak & White

Visit the FURNEASER Store  https://link.amazon/B068bYQPg

{ About this item

  • Product Dimensions: Length (170cm | 66") Depth (25cm | 9") Height (121 cm | 47") | Weight Holding Capacity: Upto 16 Kg
  • Elegant & Modern Design: Contemporary wall-mounted TV unit with a rich wood finish that adds a touch of sophistication to any living room décor
  • Key Features: Wire passing hole chamber | Display & Utility Shelves | Set Top Box & Accessories Compartments
  • Installation Info: Self installation (DIY) to be done by customer end either self or by a carpenter (It will be delivered to customer in a flat-pack box. All hardware & Installation Guide are provided inside the box)
  • Ample Storage Space: Features multiple open shelves for books, décor items, showpieces, and media accessories to keep your space organized and clutter-free
  • TV Compatibility: Designed to securely hold flat screen televisions up to 55 inches for optimal viewing experience
  • Smart Cable Management: Thoughtfully designed to conceal wires and cables, providing a clean and tidy entertainment area
  • Spacious TV Display Panel: Spacious central panel comfortably accommodates flat-screen TVs while creating a stunning focal point for your home }

પરંતુ જ્યોતિષશાસ્ત્ર પણ કહે છે કે માત્ર યોગ હોવા પૂરતા નથી. સારા કર્મ, સદાચાર, ભગવાનનું નામસ્મરણ અને ગુરુની કૃપા વગર કોઈ યોગ સંપૂર્ણ ફળ આપતો નથી. તેથી પ્રેમભક્તિ જીવનનું સૌથી મોટું સાધન છે.

+++ ++++

પ્રેમભક્તિનું પરિણામ માત્ર પરલોકમાં જ નહીં, પરંતુ આ લોકમાં પણ અનુભવાય છે. ભક્તના મનમાંથી ભય, ક્રોધ, ઈર્ષ્યા અને અહંકાર દૂર થવા લાગે છે. 

જીવનમાં સંતોષ, આનંદ અને આત્મવિશ્વાસ વધે છે. પરિવાર અને સમાજમાં માન - સન્માન પ્રાપ્ત થાય છે અને મુશ્કેલ સમયમાં પણ ભગવાન પરનો વિશ્વાસ અડગ રહે છે.

તેમાં કૃત્રિમ માછલીને નીચે પાણીમાં તેનું પ્રતિબિંબ જોઇ અને બાણ વડે તેને વિધવાની એવી શરત મૂકવામાં આવેલી છે, 

જે આ કૃત્રિમ માછલીને બાણ વડે વિધી નાખે તેને રાજકુમારી લક્ષ્મણા રત્નજડિત હાર પહેરાવી અને તેની સાથે લગ્ન કરે. લક્ષ્મણા તો ખૂબ જ સ્વરૂપવાન હતી તેથી આ સ્વયંવરમાં તેને વરવા માટે કેટલાય રાજાઓ આવ્યા હતા. 
+++ ++++
શ્રીમદ્ ભાગવતમાં ગોપીઓની ભક્તિનું વર્ણન સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. ગોપીઓએ ક્યારેય ભગવાન શ્રીકૃષ્ણ પાસે ધન, સંતાન કે વૈભવની માંગણી કરી નહોતી. 

તેઓ માત્ર શ્રીકૃષ્ણના દર્શન અને સાનિધ્ય માટે જીવતા હતા. આ ભક્તિમાં કોઈ સ્વાર્થ નહોતો, માત્ર પ્રેમ હતો. તેથી જ શ્રીકૃષ્ણે ગોપીઓને પોતાના સર્વોચ્ચ ભક્ત તરીકે સ્વીકાર્યા.

વિષ્ણુ પુરાણમાં પ્રહ્લાદજીની કથા પણ પ્રેમભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. હિરણ્યકશિપુએ પોતાના પુત્રને અનેક યાતનાઓ આપી, પરંતુ પ્રહ્લાદે ભગવાન નારાયણનો ત્યાગ કર્યો નહીં. 
+++ ++++
અંતે ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા અને પોતાના ભક્તની રક્ષા કરી. આ કથા શીખવે છે કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી.

ધ્રુવજીનું જીવન પણ પ્રેમ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક છે. નાનકડા ધ્રુવે અપમાન સહન કર્યા પછી ભગવાન વિષ્ણુની આરાધના કરી. તેમની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાને તેમને ધ્રુવપદ આપ્યું, જે આજે પણ ધ્રુવતારા તરીકે અચળ છે. આ દર્શાવે છે કે નિષ્ઠાવાન ભક્તિ જીવનને અવિનાશી ગૌરવ આપે છે.

શબરીની કથા રામાયણમાં મળે છે, પરંતુ તેનો સંદેશ પણ પ્રેમભક્તિનો જ છે. વર્ષો સુધી શબરીએ ભગવાન શ્રીરામની રાહ જોઈ. જ્યારે ભગવાન આવ્યા ત્યારે તેણે પ્રેમથી ચાખેલા બોર અર્પણ કર્યા. ભગવાને તે પ્રેમ સ્વીકાર્યો, કારણ કે ભક્તિમાં ભાવ સૌથી મોટો છે.
+++ ++++
પરંતુ જ્યોતિષશાસ્ત્ર પણ કહે છે કે માત્ર યોગ હોવા પૂરતા નથી. સારા કર્મ, સદાચાર, ભગવાનનું નામસ્મરણ અને ગુરુની કૃપા વગર કોઈ યોગ સંપૂર્ણ ફળ આપતો નથી. તેથી પ્રેમભક્તિ જીવનનું સૌથી મોટું સાધન છે.

પ્રેમભક્તિનું પરિણામ માત્ર પરલોકમાં જ નહીં, પરંતુ આ લોકમાં પણ અનુભવાય છે. ભક્તના મનમાંથી ભય, ક્રોધ, ઈર્ષ્યા અને અહંકાર દૂર થવા લાગે છે. 
+++ ++++
જીવનમાં સંતોષ, આનંદ અને આત્મવિશ્વાસ વધે છે. પરિવાર અને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે અને મુશ્કેલ સમયમાં પણ ભગવાન પરનો વિશ્વાસ અડગ રહે છે.

શ્રી વિષ્ણુ પુરાણ કહે છે કે ભગવાન પોતાના ભક્તને ક્યારેય એકલો છોડતા નથી. ક્યારેક પરીક્ષા જરૂર લે છે, પરંતુ અંતે ભક્તનું કલ્યાણ જ કરે છે. શ્રીમદ્ ભાગવતમાં પણ વારંવાર કહેવામાં આવ્યું છે કે ભગવાન પ્રેમથી બોલાવનારના હૃદયમાં નિવાસ કરે છે.
+++ ++++
પ્રેમભક્તિનો સાચો માર્ગ એ છે કે દરરોજ ભગવાનનું નામ લેવુ, શક્ય હોય તેટલું સત્ય બોલવું, કોઈનું અહિત ન કરવું, ગાય, ગરીબ અને જરૂરિયાતમંદની સેવા કરવી, 

માતા - પિતાનું સન્માન કરવું અને ગુરુના ઉપદેશને જીવનમાં ઉતારવો. આ જ સનાતન ધર્મનો સાર છે.
+++ +++
એ સૌ રાજાઓ જાતજાતના શસ્ત્રો અસ્ત્રો ચલાવામાં અને યુધ્ધ વિદ્યાઓમાં નિપૂણ હતા. તે બધા જ રાજાઓનો યોગ્ય આદર સત્કાર પણ કરવામાં આવ્યો હતો. 

જ્યારે સ્વયંવર શરૂ થયો ત્યારે પણ લક્ષ્મણાના હૃદયમાં તો ભગવાન શ્રી કૃષ્ણ જ રહેલા. એક એક કરતા રાજાઓ આવતા ગયા અને કાંઇકને કાંઇક અવદશા થઇ અને લક્ષ્ય વેદ તો ન કરી શક્યા પરંતુ, સૌની હાંસીના પાત્ર બને તેવી ઘટના ઘટાતી.
+++ +++
આ રાજા મહારાજાઓમાં કર્ણ, શિશુપાલ, દુર્યોધન, ભીમ, જરાસંગ વગેરેનો પણ સમાવેશ થતો હતો. પરંતુ એ બધાને પીછેહઠ કરવી પડી છેલ્લે મહાન ધનુર્ધારી અર્જુન પણ આવ્યા. પરંતુ એ અર્જુન પણ સાવ નિષ્ફળ ગયો. 

અર્જુન જેવાને નિષ્ફળ પામતો જોઇ અને રાજકુમારીના પિતા રાજા બ્રહ્મસેન સાવ નિરાશા પામ્યા તેમને લાગ્યું કે, હવે મારી પુત્રી લક્ષ્મણાને લાયક કોઇ પતિ નહીં મળે અને એ તો સાવ કુંવારી જ રહી જશે. 
+++ +++
પ્રેમભક્તિનો સાચો માર્ગ એ છે કે દરરોજ ભગવાનનું નામ લેવુ, શક્ય હોય તેટલું સત્ય બોલવું, કોઈનું અહિત ન કરવું, ગાય, ગરીબ અને જરૂરિયાતમંદની સેવા કરવી, માતા-પિતાનું સન્માન કરવું અને ગુરુના ઉપદેશને જીવનમાં ઉતારવો. આ જ સનાતન ધર્મનો સાર છે.

અંતે એટલું જ કહી શકાય કે પ્રેમભક્તિ કોઈ ચમત્કાર મેળવવાનું સાધન નથી, પરંતુ આત્માને પરમાત્મા સાથે જોડવાનો માર્ગ છે. જ્યાં નિઃસ્વાર્થ પ્રેમ છે ત્યાં ભગવાન છે. જ્યાં ભગવાન છે ત્યાં શાંતિ છે. જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે. અને જ્યાં સુખ છે ત્યાં જીવનનું સાચું કલ્યાણ છે.
+++ ++++
તેમ વિચાર કરતાં રાજા બ્રહભેન ચિંતામાં પડ્યા. બરાબર એ સમયે જ ભગાવન શ્રી કૃષ્ણ ત્યાં ઉપસ્થિત હતા. પોતાની જગ્યાએથી ઊભા થઈ અને લક્ષ્યવેદની જગ્યાએ પહોંચ્યા અને એક નજર લક્ષ્મણા તરફ નાખી અને મંદ મંદ સ્મિત કર્યું તેથી લક્ષ્મણાને મનો મન થયું કે, જરૂર ભગવાને મારી પ્રાર્થના સાંભળી લાગે છે તેથી આ બધી તેમની જ લીલા છે . 
+++ ++++

તેણે રત્નજડિત હાર પોતાના હાથમાં લઇ લીધું અને નક્કી કરી નાખ્યું કે, હવે મને ભગવાન શ્રી કૃષ્ણને વરવાનો સમય આવી ગયો છે. ભગવાને રમતમાં ધનુષ્ય હાથમાં લઇ તેની પ્રત્યંચા ઉપર બાણ ચડાવી અને ક્ષણવારમાં માછલું વિંધી નાખ્યું. 

ચારે બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર થયો . રાજકુમારી લક્ષ્મણા રત્નજડિત હારી ભગવાન શ્રી કૃષ્ણને નજીક જઈ તેના ગળામાં પહેરાવી દીધું. દુદુંભી-નગારા વાગવા લાગ્યા, પુષ્પવૃષ્ટિ થઇ. એ દરમ્યાન જે રાજાઓ લક્ષ્યવેદમાં નિષ્ફળ ગયા હતા તેમાંથી કેટલાક ક્રોધે ભરાયા અને ભગવાન શ્રી કૃષ્ણની પાછળ પડ્યા. 

+++ ++++

 “વિષ્ણુ પુરાણ અનુસાર પ્રેમ ભક્તિનું પરિણામ…”. 

પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કવચ ધારણ કરેલું અને લક્ષ્મણને રથમાં બેસાડી હરિફો સાથે યુદ્ધ કર્યું અને બાણાવડી કરી અને તે રથમાં બેઠા એટલે સારથી દારૂકે રથને દ્વારકા તરફ હાંક્યો. દ્વારકામાં સ્વયંવરના સમાચાર ફેલાયા હતા. 

સર્વે આનંદ હતો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મણાજીનો ભવ્ય સ્વાગત થયું. અને તેમને પણ પ્રેમભક્તિના લીધે પટરાણીનું સન્માન પ્રાપ્ત થયું હતું.

+++ ++++

કથા સાર:

પ્રેમભક્તિ એ ભગવાન સુધી પહોંચવાનો સર્વોત્તમ માર્ગ છે. ધન, વૈભવ કે અહંકારથી નહીં, પરંતુ નિષ્કપટ પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણથી ભગવાન પ્રસન્ન થાય છે. 

પ્રહ્લાદ, ધ્રુવ, સુદામા અને ગોપીઓની જેમ જે ભક્ત પોતાના હૃદયમાં ભગવાનને વસાવે છે, તેના જીવનમાં અંતે ભગવાનની કૃપા, આંતરિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.

+++ ++++

:: ભજન ::

દિલમાં વિચારી જો જો રે, કોણ છે કોનું...?

અંતેર ઉતારી લેજો રે, કોણ છે કોનું ...?

કોના પિતા, કોના માતા,

કોના ઝુત ને કોના ભ્રાતા,

સહુને આવીને જતા રે, કોણ છે કોનું ...?

મા - બાપ કહે : બેટો મારો,

આકાશનો જેવો તારો.

ખરેખર એ ખરનારો રે, કોણ છે કોનું ...?

પત્ની કહે મને વરિયો

એ તો પ્રેમનો પ્રેમનો દરિયો

દરિયો તો ખારો ભરિયો રે, કોણ છે કોનું ...?

પુનિત લ્યો હાથ સાળા

મૂકી ઘો આ ચેન ચાળા

સાયા સગા બંસીવાળા રે, કોણ છે કોનું ..?

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 

+++ ++++

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ ++++


No comments:

Post a Comment